શાળા
દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ
ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે આ માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં
લેવી.
- સદર માહિતીપત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ભાગ લેવા અંગેનું નોમીનેશન ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે જ તેવો દાવો કરી શકાશે નહિ.
- શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરૂરી આધારો સહ પૂરતી ચોક્સાઇથી ભરવાની રહેશે.
- શાળાના ડાયસ કોડ સહિતની વિગત ભૂલરહિત ભરવાની રહેશે.
- જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે વિગતો દર્શાવવાની રહેશે.
- સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાઓના નોમીનેશન્સના આધારે 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરતી શાળાઓની એવોર્ડ કમિટિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
- રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમિટિના મૂલ્યાંકનના આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં આવશે.
- શાળા સ્વચ્છતા એવોર્ડના શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે અને તદઅનુસાર એવોર્ડ અંગેની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- શાળા સ્વચ્છતા એવોર્ડ અંગેના સ્વ-મૂલ્યાંકન પત્રકમાં મૂકવામાં આવેલ વિકલ્પ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવેલ છે જે સંદર્ભે પ્રથમ વિકલ્પનો શૂન્ય ગુણ લઇને ચડતા ક્રમમાં ગુણભાર નક્કી કરવામાં આવેલ છે.
-એક શાળા દીઠ એક જ ફોર્મ માન્ય કરવામાં આવશે. જેથી તમામ વિગતો દયાનપૂર્વક ભરવાની રહેશે.
પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ

- તા. 30/11/2018 સુધીમાં
નોમીનેશન ફોર્મ
ઓનલાઇન ભરવાનું રહેશે.
ઉપરાંત ભરેલ
ફોર્મની હાર્ડ
કોપીની ફાઇલ
જરૂરી આધારો
સાથે ડાયટમાં
જમા કરાવવાની
રહેશે.
-જે
લોકો ઓનલાઇન
ફોર્મ ન
ભરી શકે
તેઓએ પણ
ઓફલાઇન ફોર્મ
ભરી ડાયટમાં
તા. 30/11/2018 સુધીમાં જરૂરી
આધારો સાથે
જમા કરાવવું.
- નોમીનેશન
ફોર્મ સાથેના
જરૂરી આધારો
તા. 30/11/2018 સુધીમાં જમા
કરાવવાના રહેશે જે
શાળાએ નોમીનેશન
ફોર્મ તા. 30/11/2018 સુધીમાં
જમા કરાવેલ
હોય તેના
જ આધારો તા. 30/11/2018 સુધીમાં
સ્વીકારવામાં આવશે.
- અન્ય શાળાને પ્રેરણા આપવા માટે જે શાળાને વર્ષ-૨૦૧૬ - ૧૭ અને વર્ષ-૨૦૧૭ - ૧૮માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ હોય તે શાળાઓ આગામી ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
- અન્ય શાળાને પ્રેરણા આપવા માટે જે શાળાને વર્ષ-૨૦૧૬ - ૧૭ અને વર્ષ-૨૦૧૭ - ૧૮માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ હોય તે શાળાઓ આગામી ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.- વધુ માહિતી માટે આપણા ડાયટના પી.ડી.પટેલ ૯૯૨૫૪૬૨૬૯૩ મોબાઈલ નં. પર સંપર્ક કરી શકશો.
પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ
શાળા સ્વચ્છતા અૅવોર્ડ (નોમીનેશન ફોર્મ) - online form